| Param Pujya Didi Divine Day |
|
|
| Sunday, 27 May 2012 16:39 |
|
TriMix-gel visit cialis buy online online. make Part D work with them 10mg buy cialis It possesses a great very good safety profile and it has worked atlanta divorce attorneys form of pulmonary hypertension .
હે દિવ્ય હેતાળ “ચૈતન્ય પ્રેમી” – પ.પૂ.દીદી.
આવ્યા ગુરૂહરિ સંગ આપ અવનિએ મહાતમ બની રહ્યા પરમનાં કાર્યે સાથી સાક્ષી બન્યા પરમનાં કાર્ય પંથકે સરફેસ લેવલ પર ધારી પ્રભુને. તવ પરાવાણીમાં વહાવી પરમની ગરિમાને લેખિનીમાં સમાવ્યા શાશ્વતના યુગકાર્યને પદ્યમાં પૂર્યા પ્રભુ વચન અને દિવ્ય ચરિત્રોને રસિકતા અર્પી પ્રાર્થનાને વહાવી સૂર માંહે નિત નવિન પ્રેરણા ને સ્ફૂરણાં સ્ફૂરે તવ ઉરે પ્રેરણામૂર્તિ બન્યા સહુ સાધકોના વિવિધ ક્ષેત્રે નવિનતા અર્પી સાધના મારગડે રસાળ બનાવ્યો પ્રગતિ પંથકને પ્રભુને માન્યા અંતર્યામિ હર ક્ષણે ને સ્થળે ઝીલી અનુવૃતિ વર્ત્યા તે રૂપે પરમ ને પરમસંગી સાથ તવ પ્રીતિ અનેરી તેથી પ્રાર્થે આર્દ હ્રદયે પ્રભુને, સહ્રદયા બની
“સુવર્ણ સનાતન સંદેશ”
અર્પ્યો પ્રભુએ અમને, તેને સાકાર કરવા અમ આતમ ઝંખે મહા મૂલ્યવાન છે,, હસ્તાક્ષરે લખાયેલ આ ગૂટકો ધરીએ તવ ચરણે, જે પ્રિય છે અમને ને તમને પાજે પ્રેરણાનાં પિયૂષ પલટવા અમ ત્રુટિ યાચે તુજ ચરણે તવ રૂડાં સુવર્ણ મહોત્સવે.
લંડન જ્યોતનાં બહેનો…
|
Event Focus
| Parabhakti Parva |
| Diamond Jubilee |
| Live Streams on Demand |
Centre Locations
Gunatit Jyot has its head quarters in Vallabh Vidyanagar, with branches across India, UK and USA.
Please click here to view the list of Gunatit Jyot Centres
Any queries about this page? Contact: newsletters@gunatitjyot.org
Contact Us - Site Map - Feedback
This website has been optimised for Microsoft Windows Internet Explorer


