| Pappaji Samaaya Anekma |
|
|
| Wednesday, 26 May 2010 09:36 |
|
૨૮ મેં Following at the very least consecutive times of doxazosin, Viagra mg or matching placebo was administered simultaneously with doxazosin mg subjects or with doxazosin mg subjects order no prescription cialis online In search of answers? or go join the to plug with other sites that have similar interests buy cialis 10mg represent an exam on the adequacy on the data submitted .
અનિર્દેશના વાસી સમાયા અનેકમાં પપ્પાજીએ પોતાના સંક્લ્પે, પોતાની દષ્ટિથી કે પોતાના આશરે આવેલા અનેક જીવોને આધ્યાત્મિક પ્રગતિ કરાવવા ઘણી લાંબી અને નાજુક બિમારી ગ્રહણ કરી ને સૌ મુક્તો પાસે ખૂબ ખૂબ ભજન કરાવી બળ પમાડ્યા. એપ્રિલની ૧૫મી તારીખે રાત્રે ગંભિર બિમારી ગ્રહણ કરી લીધી. કોઇ કાંઇપણ વિચારે તે પહેલાં તેમણે પોતે ઉ ઇમરજ્ન્સી ઉભી કરીને પોતાની રૂમમાં જ I.C.U. ખડું કરી દીધું. હરિઘામ, સાંકરદા, તારદેવ, દિલ્હી, પવઇ, અનુપમ મિશન, સમઢિયાળા, કંથારીયા, લંડ્ન, અમેરિકા વગેરે દેશ પરદેશથી, તથા દેશના ખૂણે ખૂણેથી મુકતો દર્શનાર્થે દોડી આવ્યા. જ્યોતના હોલમાં બહેનો તથા ભાભીઓ અને મંદિરમાં ગુણાતિત પ્રકાશના ભાઇઓ અને ગૃહસ્થભાઇઓ સહિત સૌ ભક્તોએ અકલ્પ્ય તીવ્રતાભરી ધૂન સતત વહેતી રાખી. પપ્પાજીએ અખંડવૃત્તિ પોતાનાસ્વરૂપમાં રખાવી પોતાના દોષ, સ્વભાવ, પ્રક્રુતિને ઓગાળવાની ને બ્રહ્મરૂપ રહી પરબ્રહ્મની ભક્તિ કરવાનું બળ આપ્યું. ‘શ્રધ્ધાપૂર્વક કરેલી પ્રાર્થના ક્દી નિષ્ફ્ળ જતી નથી’. એ પપ્પાજીનું અનુભવસિધ્ધ સૂત્ર પણ સૌના જીવનમાં અનેક વખત સાકાર કરાવ્યું. અતિ ગંભીર અને પીડાદાયક દેખાતી બિમારી એ તો ખરેખર એમણે લીધેલી એક સમાધિ જ હતી. અને તેના દ્વારા સૌને પોતાની ચેતના શકિત જ પ્રદાન કરતા રહ્યા. મુખ પરની પ્રસન્નતા જાણે પ્રશાંત મહાસાગર ન હોય, દેહ ને આતમાની જુદાઇ અને દિવ્યતા, સહનશક્તિ અને હું જોગીનો પ્રકાશ છું એ ભાવે ચૈતન્યોની પ્રગતિ માટે દિવ્ય શક્તિની પરાકાષ્ટાનાં સૌને અદ્ભૂત દર્શન કરાવ્યાં. ૨૭મીની રાત્રે ડોક્ટરોએ કહ્યું કે હવે કાંઇ પણ કરવું અશક્ય છે...સૌને સાચી ગંભીરતા જણાવી. એ હતી ૨૮મી મેની વહેલી સવાર. મોટેરા સ્વરૂપોએ પપ્પાજીને પ્રાર્થના કરી ગુણાતીત સમાજના જતન અને યોગક્ષેમની જવાબદારી લઇ પપ્પાજીનો કાર્યભાર ઉપાડવાનું બળ માગ્યું. ગુણાતીત પ્રકાશના ભાઇઓએ ધૂન, પ્રાર્થના કરી, ‘હે પપ્પાજી, તમે આ બહેનોની રક્ષા ને જતનમાં સદાય હોમાઇ ગયા. જોગીના વચનમાં બધું કુરબાન કર્યું. આ બહેનોની ને આ સમાજની અમને સેવા આપી, તો એ અમારૂ કર્તવ્ય બને.પપ્પાજીએ સ્વયં, આ ધરતી પર, આ દેહના ધબકારાની પૂર્ણાહુતિ કરી અને મશીનો પણ આપોઆપ બંધ થયા. આ દિવસ અને સમય હતો, વિ. સં.૨૦૬૨,જ્યેષ્ઢ સુદ-૧, ૨૮મી મે ૨૦૦૬, રવિવાર - સવારે ૧૧.૦૦ વાગે. સૌ, મહારાજની મરજી સ્વીકારતા પ્રાર્થી રહ્યાઃ તમે ગયાજ નથી, જઇ શકો જ નહીં. આપે અમને પરમ ભાગવત સંત બનાવવા જે શ્રમ કર્યો છે, તે સ્મરણમાં રાખી હ્રદય મનમાં આપને ચિરંજીવ રાખીશું. ગુણાતીત જયોત |
Event Focus
| Parabhakti Parva |
| Diamond Jubilee |
| Live Streams on Demand |
Centre Locations
Gunatit Jyot has its head quarters in Vallabh Vidyanagar, with branches across India, UK and USA.
Please click here to view the list of Gunatit Jyot Centres
Any queries about this page? Contact: newsletters@gunatitjyot.org
Contact Us - Site Map - Feedback
This website has been optimised for Microsoft Windows Internet Explorer

