01 to 15 Sept 2016 – Newsletter
સ્વામિશ્રીજી કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! શતાબ્દી વંદના સહ જય સ્વામિનારાયણ ! ઓહોહો ! ગુરૂહરિ પપ્પાજીનો ૧૦૦મો પ્રાગટ્યપર્વ લઈને આવેલ આ સપ્ટેમ્બર મહિનો તો આપણા માટે ખૂબ ભાગ્યશાળી છે. તો ચાલો, ૧ થી ૧૫ સપ્ટેમ્બર દરમ્યાન જ્યોત તથા જ્યોતશાખામાં ઉજવાયેલ સમૈયા–ઉત્સવની સ્મૃતિ માણીએ.





