13 to 15 May 2016- Surat Shibir
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી વંદના – ગ્રીષ્મ શિબિર ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! તા.૧૩,૧૪,૧૫ મે ૨૦૧૬ દરમ્યાન ‘ગુણાતીત ધામ તથા ‘અનિર્દેશ’ સુરત મુકામે “પ.પૂ.પપ્પાજી શતાબ્દી વંદના ગ્રીષ્મ શિબિર” નો પૂ.પિયૂષભાઈ, પૂ.વિરેનભાઈ, પૂ.રાજુભાઈ, પૂ.અનુપભાઈના સાંનિધ્યે ૩૫ જેટલા મુક્તોએ લાભ લીધો.