01 to 15 Dec 2015 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧ થી ૧૫ ડીસેમ્બર દરમ્યાન જ્યોતના નવીન સમાચાર, સમૈયા, ભજન–ભક્તિના કાર્યક્રમની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૧૨/૧૫ મંગળવાર મંગલ પ્રભાતે દર તા.૧લીએ જ્યોતના બહેનો પપ્પાજી તીર્થ