Jan 2016 – Smrutis of the Month
સ્વામિશ્રીજી કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી વંદના આ ઈ.સ.૨૦૧૬નું વર્ષ એટલે ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દીનું ભાગ્યશાળી વર્ષ છે. તા.૧/૯/૨૦૧૬ના રોજ ગુરૂહરિ પપ્પાજીને ૧૦૦ વર્ષ પૂરાં થાય છે. તો ત્યાં સુધી આપણે દર મહિને ગુરૂહરિ પપ્પાજી વિષે જે પપ્પાજીએ આપેલ બોધમાંથી વિશેષ વચન સ્મૃતિ માણીશું. {gallery}images_in_articles//newsletter/2016/Jan/utrayan nimite guruhari photos/{/gallery}





