01 To 15 Aug 2015 – Newsletter
સ્વામિશ્રીજી કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય જય જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! ગુરૂહરિની કૃપા અને સ્મૃતિ સાથે આપ સર્વે મઝામાં હશો. અત્રે અમો પણ મઝામાં છીએ. આજે અહીં આપણે તા.૧/૮ થી ૧૫/૮/૧૫ દરમ્યાન જ્યોત જ્યોતશાખામાં





