Nov 2016 – Newsletter
સ્વામિશ્રીજી કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો શતાબ્દી વંદના સહ જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે નવેમ્બર મહિના દરમ્યાન જ્યોત પ્રાંગણમાં તથા પપ્પાજી તીર્થ પર ખૂબ જ દિવ્ય અને ભવ્યતાપૂર્વક ઉજવાયેલ બંધુબેલડી શતાબ્દી મહોત્સવ તથા ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની વિશેષ સ્મૃતિ અને મહિમાગાન માણી ધન્ય