01 to 15 Oct 2015 – Newsletter
સ્વામિશ્રીજી કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧/૧૦/૧૫ થી ૧૫/૧૦/૧૫ સુધીની જ્યોત તથા જ્યોત શાખા કે મંડળમાં થયેલ સમૈયાની સ્મૃતિ કરીશું.