01 to 15 Mar 2016 – Newsletter
સ્વામિશ્રીજી કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો શતાબ્દી વંદના સાથે જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે ૧ થી ૧૫ માર્ચ દરમ્યાન જ્યોતમાં ઉજવાયેલ ઉત્સવોની સ્મૃતિ માણીશું. (૧)




