01 to 15 Jan 2020 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! નવા વર્ષના આપ સર્વને ખૂબ ખૂબ અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ ! નવું વર્ષ ૨૦૨૦ની સાલમાં પ્રથમ ગુરૂહરિ પપ્પાજીના ચરણે પ્રાર્થના ધરીએ. ગુરૂહરિ પપ્પાજી કહેતા, આપણે તો રોજ નવું વર્ષ…