01 Jun 2017 – News

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

    

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

 

૧લી જૂનના અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ !

IMG 20170601 073606

 

 

પહેલી જૂન ! અહો ભાગ્ય ! જાગ્યા પૂન !

 

 

ચિદાકાશવિહારીની લાગી જાય ધૂન !

 

 

અહાહા ! પપ્પાજી આપણને મળ્યા !!!

 

 

પ્રાપ્તિના વિચારે મન થઈ જાય ગુમ

 

 

દેહભાવોની કડવાશ ટાળી, મહિમાની મીઠાશ અર્પી

 

 

હે પપ્પાજી ! તમને રાજી કરવા અહમ્ દઈએ સમર્પી

   

 

{gallery}images_in_articles//newsletter/2017/June{/gallery}

 

આજે ૧લી જૂન ! ગુરૂહરિ પરમ પૂજ્ય પપ્પાજી સ્વરૂપાનુભૂતિદિન અને

      

 

ગુણાતીત સમાજનો સ્થાપનાદિન.

   

 

ગુણાતીત સ્વરૂપોએ આપણને સુખી કરવા માટે આપણું કંઈ જોયા વિના

     

 

 

પોતાના પ્રાણ આપ્યા, અપરંપાર ભીડા વેઠ્યા, અપમાનો સહન કર્યા અને

     

 

ભવ્ય ને દિવ્ય ગુણાતીત સમાજ સ્થાપ્યો. આપણે નાનામોટા તમામ મુક્તો

     

 

એમનું ઋણ કદીય ચૂકવી શકીએ તેમ નથી. પરંતુ આપણા સૌની ઋણ

    

 

ચૂકવવા માટે પણ એક ફરજ બને છે કે ગુણાતીત સમાજની ગરિમા જરા

  

 

પણ ઝાંખી થાય. એથીય વિશેષ ગુરૂહરિનું નામ રોશન થાય એવા વિચાર,

     

 

વાણી ને વર્તન માટે ખૂબ જાગ્રત રહી, કોઈનીય માથાકૂટમાં પડ્યા વિના,

     

 

મહાત્મ્ય અને સ્વધર્મથી સેવા કર્યા કરીએ, કર્યા કરીએ. આજનો દિન

     

 

આવી પ્રાર્થનાથી ભર્યા રહી આવતા સમયને સનાતન બનાવીએ તેવી

     

 

આરઝૂ છે.

 

                                                     A જય સ્વામિનારાયણ A