01 Nov 2014 – Pujya Shobhanaben 50th Divine day

                               

સ્વામિશ્રીજી

જય ગુરૂહરિ પપ્પાજી

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

પૂ.શોભનાબેનનો સુવર્ણ સાક્ષાત્કારદિન ૧લી નવેમ્બરના રોજ હતો. જેની ઉજવણી તા. નવેમ્બરના રોજ સવારે .૩૦ થી .૦૦ જ્યોત પંચામૃત હૉલમાં .પૂ.જ્યોતિબેન,

.પૂ.દીદી, .પૂ.જશુબેન અને મોટેરાં સ્વરૂપોના સાંનિધ્યે ખૂબ દિવ્ય અને ભવ્ય રીતે થઈ હતી.

સભાની શરૂઆતમાં ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લીધા હતાં. સભામાં પૂ.શોભનાબેનના જીવનના ૫૦ વર્ષના ઈતિહાસનું દર્શન થયું હતું. વક્તાઓએ પણ પૂ.શોભનાબેનના જીવન પ્રસંગો અને અનુભવ દર્શનની ખૂબ સુંદર વાતો કરી હતી. .પૂ.દીદીએ તારદેવની ઘણી સ્મૃતિ કરાવી હતી. જૂની સ્મૃતિની વાતો સાંભળીને  ખૂબ આનંદ આવ્યો હતોપૂ.શોભનાબેને પણ ખૂબ સરસ આશીર્વાદ આપ્યા હતાં. આજના ભવ્ય સમૈયાનું સ્મૃતિ દર્શનઝલક આપણે આજે માણીશું.

{gallery}images_in_articles//newsletter/2014/SMG/{/gallery}