23 Oct 2014 – Diwali Newsletter

સ્વામિશ્રીજી          

ગુરૂહરિ પપ્પાજીની જય

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો,

દિપોત્સવી પર્વના આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !

આજે સાંજે .૩૦ થી .૦૦ જ્યોત પંચામૃત હૉલમાં શારદા પૂજનની મહાપૂજા ગુરૂહરિ પપ્પાજી અને સ્વરૂપોના સાંનિધ્યે ખૂબ દિવ્ય અને ભવ્ય રીતે થઈ હતી. મહાપૂજા

પૂ.ઈલેશભાઈ અને પૂ.યશવંતભાઈ દવે કરાવી હતી. કુલ ૧૧ યજમાન ભાઈઓએ મહાપૂજામાં લાભ લીધો હતો.

અંતમાં ગુરૂહરિ પપ્પાજી અને .પૂ.જસુબેનના આશીર્વાદ લઈ સભાનું સમાપન કર્યું હતું.

ફરીથી આપ સર્વને અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી દિપાવલી તથા નૂતન વર્ષના ખૂબ ખૂબ ભાવભર્યા જય સ્વામિનારાયણ !

નવું વર્ષ સુખ, શાંતિ અને આનંદથી પસાર થાઓ તેવી અનેક શુભકામનાઓ.

 

                                                      {gallery}images_in_articles//newsletter/2014/23 oct/{/gallery}