Pujya Dr.Sanandbhai Announcement

સ્વામિશ્રીજી                        તા.૨૩//૧૪

sanadજય ગુરૂહરિ પપ્પાજી

ગુણાતીત સંત પૂ.ડૉ.સનંદભાઈ

વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !

સાચા ગુણાતીત સાધુતાનું દર્શન કરાવી પૂ.ડૉ.સનંદભાઈ અક્ષરધામમાં બિરાજી ગયા.

બ્રહ્મ સ્વરૂપ યોગીબાપાના અને .પૂ.સાહેબજીના યોગમાં કૉલેજકાળમાં પૂ.વિઠ્ઠલભાઈ જેવા સાથી મિત્ર દ્વારા આવ્યા. જોતજોતામાં આઠ સખા હજારો યુવાનોમાં વિશિષ્ટ સમર્પણ કરીને યોગીજીના ચરણે .પૂ.કાકાશ્રીના સમાગમ ને હેતે કરીને જીવન સમર્પિત કર્યાં. ત્યારબાદ .પૂ.પપ્પાજી અને .પૂ.સોનાબાના સાંનિધ્યે આંતરિક રૂપાંતર દિવ્ય બહેનોની માહાત્મ્યસભર સેવાઓ કરીને, કથાવાર્તા અને હેતકૃપાથી થયાં. પૂ.સનંદભાઈ સિંહમાંથી ગાય જેવા થયા. શુધ્ધ ચૈતન્ય સ્વરૂપ બન્યા. બ્રહ્મજ્યોતિમાં .પૂ.સાહેબજીના સાંનિધ્યે વફાદારી અને સ્વધર્મમાં સતત જાગ્રત રહ્યા થકા જીવન ગુણાતીત સમાજના દરેક મુક્ત માટે મહાપૂજા કરીને સંપૂર્ણ ભક્તિસભર વિતાવ્યું. કેમ કરીને સંતો, બહેનો, વ્રતધારી ભાઈઓ ને ગૃહસ્થ મુક્તો બ્રહ્મના સુખે સુખિયા થાય સંકલ્પ પ્રભુ અને પ્રભુ સ્વરૂપો તરફ વહાવ્યા કર્યો. કેટલાંય ચૈતન્યોનેમાની જેમ હેતપ્રેમ અને પ્રસાદ આપી આધ્યાત્મિક માર્ગે દોર્યા. બિમારીમાં પણ આપણે ભગવાન ભજી લેવા ને સૌમાં નિર્દોષભાવ રાખવો સત્ય આપતા રહ્યા ને બ્રહ્મ મસ્તીમાં જય સ્વામિનારાયણ કહી શ્રીજી અને શ્રીજી સ્વરૂપોના સંગે તા.૨૨ ઍપ્રિલ, ચૈત્ર વદ, સવારે .૩૦ વાગે બિરાજી ગયા. અનંત વંદન તેઓના ચરણે ધરીએ છીએ.

ગુણાતીત જ્યોત પરિવાર :

 જ્યોતનાં સંત બહેનોગુણાતીત પ્રકાશના ભાઈઓ અને ગુણાતીત સૌરભના મુક્તોના જય સ્વામિનારાયણ.

{gallery}images_in_articles//2014/P.Dr.Sanandbhai/{/gallery}