10 to 12 Jun 2016 – Shatabdi Celebration USA

સ્વામિશ્રીજી

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય 

 

પધારો   “કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવઉજવવા અમેરિકામાં(ભારતના મુક્તો માટે)

 

ગુણાતીત સમાજના પ્રાણાધાર સ્વરૂપો ગુરૂહરિ .પૂ.કાકાશ્રી અને ગુરૂહરિ .પૂ.પપ્પાજીની શતાબ્દીનું એક સોપાન આગામી ૧૦ થી ૧૨ જૂન, ૨૦૧૬ દરમ્યાન શિકાગોઅમેરિકામાં સર્વે પ્રત્યક્ષ ગુણાતીત સ્વરૂપો અને જ્યોતિર્ધરોની દિવ્ય સંનિધિમાં ભવ્યતાથી ઉજવાશે.


pappa & kaka1

 

મહોત્સવના ઉપક્ર્મેઅક્ષરધામ’- સ્વામિનારાયણ મંદિરપવઈ દ્વારા તા.૨૫મે થી ૧૪ જૂન દરમ્યાન પૂર્વ અમેરિકાનાં સુપ્રસિધ્ધ જોવાલાયક સ્થળો કે જે સર્વે ગુણાતીત પુરૂષોની ચરણરજથી પાવન થયાં છે. તેવી યાત્રાનું આયોજન પણ થયેલ છે. સુપ્રસિધ્ધ ટુરીસ્ટ કંપની ક્લબ સેવન હોલીડેઝ લિ.’ દ્વારા સમગ્ર યાત્રાની માહિતિ તથા તેમાં જોડાવાના ખર્ચડોક્યુમેન્ટ્સ માટેના માર્ગદર્શન માટે….

પૂ.ભરતભાઈ (પવઈ)  09769207211

પૂ.ગિરીશભાઈ (પવઈ) 09769207231

પૂ.ઈલેશભાઈ (વિદ્યાનગર) 09825802802 નો સંપર્ક કરવા વિનંતી.

 

નોંધરજિસ્ટ્રેશનફી, તથા ફોર્મ ભરવાની કાર્યવાહી તા.૩૧જાન્યુઆરી સુધીજ છે. તો સત્વરે કોન્ટેક કરશોજી.