Tribute to Param Pujya Deviben by Gunatit Jyot
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી, પરાભક્તિ પર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ સર્વે અક્ષરમુક્તો ! ભાવભર્યા જય સ્વામિનારાયણ પ.પૂ.દેવીબેનના સાક્ષાત્ દિને તથા અમૃત જયંતિદિને ગુરૂવંદના હે અવિનાશી, તવ સિધ્ધાંતે મહાભિનિષ્ક્ર્મણ કર્યું, રાંક રહી દાસ થઈ, સ્વરૂપ વશ કર્યું,


