Param Pujya Aksharvihari Swamiji
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીનું અક્ષરધામ ગમન ગુરૂહરિ પપ્પાજીના પૂર્વાશ્રમના જ્યેષ્ઠ પુત્ર અને પૂ.પ્રફુલ્લભાઈ (અનુપમ મિશન)ના વડીલ બંધુ ગુણાતીત સ્વરૂપ, ગુણાતીત સમાજના જ્યોતિર્ધર પ.પૂ.અક્ષરવિહારીસ્વામીજી (ઉં.વ.૮૩) શનિવાર, તા.૨૧ ડિસેમ્બરે ૨૦૧૯ના દિવસે સવારે ૪.૧૫ વાગ્યે લાંબી માંદગી પછી રાજકોટની વોકહાર્ટ