16 to 30 Nov 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જયસ્વામિનારાયણ ! ઓહોહો ! આ પખવાડીયું તો પ.પૂ.જ્યોતિબેનનો સમન્વય પર્વ અને પૂ.સવિબેનનો અમૃતપર્વનો મહાઉત્સવ લઈને આવેલું છે. તો ચાલો, જ્યોત પ્રાંગણમાં ખૂબ ભવ્યાતી ભવ્ય રીતે ઉજવાયેલ આ બંને સમૈયા અને સાથે સાથે બીજા ઉત્સવોની પણ સ્મૃતિ માણીએ.
