01 to 15 Aug 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા.૧ થી ૧૫ ઑગષ્ટ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં તથા જ્યોત શાખા મંદિરોમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૮/૧૯ આજે વરસાદને લીધે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયાં ન હતાં. પરંતુ બ્રહ્મવિહારની અક્ષરડેરીએ અને
