01 to 15 Jan 2017 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજી મહારાજની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો નૂતન વર્ષ ૨૦૧૭ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા. ૧ થી ૧૫ જાન્યુઆરી દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૧/૧૭ આજે નૂતનવર્ષ ૨૦૧૭. સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ પપ્પાજી હૉલમાં સભા થઈ