01 to 15 Feb 2017 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજી મહારાજની જય કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા. ૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૨/૧૭ બ્ર.સ્વ.શાસ્ત્રીજી મહારાજ જયંતી, શિક્ષાપત્રી જયંતી, વસંતપંચમી આજે ત્રિવેણી પર્વ નિમિત્તે સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ જ્યોત પપ્પાજી



