16 to 31 Jul 2016 – Newsletter
સ્વામિશ્રીજી કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! શતાબ્દી વંદના સહ જય સ્વામિનારાયણ ! અહીં આપણે ૧૬ થી ૩૧ જુલાઈ દરમ્યાન જ્યોત તથા જ્યોત શાખાઓમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૭/૭/૧૬ રક્ષાની મહાપૂજા ગુણાતીત સમાજના ભક્તો માટે બહેનોએ જપયજ્ઞ કરતાં કરતાં ૭૦ હજાર