16 to 31 May 2016 – Newsletter
સ્વામિશ્રીજી કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો, શતાબ્દી વંદના સહ જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૬/૫/૧૬ થી તા.૩૧/૫/૧૬ દરમ્યાન જ્યોત–જ્યોતશાખામાં થયેલ શિબિર–સમૈયા–બ્રહ્માનંદની સ્મૃતિ માણીશું. (૧) તા.૨૫/૫/૧૬ પ.પૂ.પપ્પાજી– પ.પૂ.મમ્મીજીનો ૯૦મો દિવ્ય લગ્નદિવસ ગુરૂહરિ પપ્પાજી દ્વારા બ્રહ્મ–પરબ્રહ્મ તત્ત્વ માનવદેહ ધારણ