28 Dec 2014 – Pujya Hansaben’s 50th Divine Day
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો! જય સ્વામિનારાયણ! ગુણાતીત જ્યોતના ૩૦ મોટેરાં સદ્દગુરૂ સ્વરૂપોમાંના પ.પૂ.હંસાબેન ગુણાતીતનો સુવર્ણ સ્વરૂપાનુભૂતિદિનનો સમૈયો આજે જ્યોતમાં સવારે ૯.૦૦ થી ૧.૩૦ દરમ્યાન ખૂબ આનંદ સાથે ઉજવાયો હતો.