01 To 15 Mar 2015 – Newsletter
સ્વામિશ્રીજી કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહાપર્વની જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા.૧ થી ૧૫ માર્ચ દરમ્યાન જ્યોતમાં થયેલ ભજન–ભક્તિ, સભા–સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (1) તા.૨/૩/૧૫સોમવારપ.પૂ.જ્યોતિબેનનોપ્રાગટ્યદિન





