24 Oct 2014 – New year day Newsletter
જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! નૂતન વર્ષાભિનંદન ! સાલ મુબારક ! સંવત ૨૦૭૧ કારતક સુદ–૧ શુક્રવાર નો શુભદિન ગુણાતીત જ્યોત વિદ્યાનગરથી ગુરૂહરિ પપ્પાજી સ્વરૂપ સર્વે અક્ષરમુક્તો, સર્વે બહેનો, ભાઈઓ, હરિભક્તોના આપ સહુને જય સ્વામિનારાયણ !




