Celebrating Param Pujya Ben’s 100th birthday
In the lead up to Param Pujya Ben’s 100th birthday, new material will be on the website from 21st June so be sure to visit regulary.
In the lead up to Param Pujya Ben’s 100th birthday, new material will be on the website from 21st June so be sure to visit regulary.
The videos of Gurupunam and Param Pujya Ben’s Shatabdi Parva sabha are now available to watch here.
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે મે મહિના દરમ્યાન જ્યોતમાં અને જ્યોતશાખામાં થયેલ શિબિર, મહાપૂજા અને સમૈયાનું આયોજન થયું તેની સ્મૃતિ બે વિભાગમાં માણીશું. (૧) વિભાગ–૧ મે મહિના દરમ્યાન જ્યોત જ્યોતશાખામાં થયેલ
Anadi Mahamuktaraj Divine dear bhai PUJYA PRAFFULBHAI (1st Oct 1950 – 7th Jun 2014) Payalagan sah Shreeji Maharajna Akshardham gaman din Jeth sud dasham na divya din par temna ane Prabhu Pappaji na Shree charno ma besi gaya chhe ne seva ma jodayi gaya chhe. Apna Jamnathij aaj din sudhi Pappaji keval prabhuj ne raji karva ej jivan dhyey rakhi
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૬/૪/૧૪ થી તા.૩૦/૪/૧૪ દરમ્યાન જ્યોત સમૈયા તથા ભક્તિની સ્મૃતિ માણીશું. (૧) હાલ મહાપૂજા અભિયાન ચાલી રહ્યું છે. ઈ.સ.૧૯૬૪ની સાલમાં તા.૮/૮/૬૪ના રોજ તારદેવની ધરતી પર ગુરૂહરિ પપ્પાજીએ પ્રત્યક્ષની મહાપૂજાનો પ્રારંભ કરાવ્યો.
There was an occasion once when Shreeji Maharaj was very ill and was bedridden with a severe fever. Muktanand Swami, who was practiced in Ayurveda medicines, came to check Maharaj’s pulse. Whilst he was doing this, Swami became upset and a tear fell on Maharaj’s hand. Shreeji Maharaj immediately asked what was wrong.
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧ થી ૧૫ ઍપ્રિલ દરમ્યાન જ્યોતમાં ઉજવાયેલ સમૈયાની તથા ભક્તિસભર યોજાયેલ કાર્યક્ર્મની ટૂંકમાં સ્મૃતિ માણીશું.
સ્વામિશ્રીજી તા.૨૩/૪/૧૪ જય ગુરૂહરિ પપ્પાજી ગુણાતીત સંત પૂ.ડૉ.સનંદભાઈ વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! સાચા ગુણાતીત સાધુતાનું દર્શન કરાવી પૂ.ડૉ.સનંદભાઈ અક્ષરધામમાં બિરાજી ગયા. બ્રહ્મ સ્વરૂપ યોગીબાપાના અને પ.પૂ.સાહેબજીના યોગમાં કૉલેજકાળમાં પૂ.વિઠ્ઠલભાઈ જેવા સાથી મિત્ર દ્વારા આવ્યા. જોતજોતામાં આઠ સખા હજારો યુવાનોમાં વિશિષ્ટ સમર્પણ કરીને યોગીજીના ચરણે પ.પૂ.કાકાશ્રીના સમાગમ ને હેતે કરીને જીવન સમર્પિત કર્યાં. ત્યારબાદ પ.પૂ.પપ્પાજી અને પ.પૂ.સોનાબાના સાંનિધ્યે આંતરિક રૂપાંતર દિવ્ય બહેનોની માહાત્મ્યસભર
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા પૂ.અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! અહીં આપણે માર્ચ મહિના દરમ્યાન ગુણાતીત જ્યોતમાં ઉજવાયેલ ઉત્સવો અને ભક્તિના કાર્યક્ર્મની સ્મૃતિ આનંદ માણીશું. (૧) તા.૧/૩/૨૦૧૪ શનિવાર આજે સવારે બહેનો પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે પ્રદક્ષિણા–ભજન માટે ગયા હતાં. સાંજે ૭.૦૦ થી ૮.૩૦ કીર્તન આરાધનાનો કાર્યક્ર્મ સંયુક્ત સભામાં સંપન્ન થયો હતો.
The Supremacy of Bhagwan Swaminarayan (Sahajanand Swami Maharaj). There are many people in the world who have a belief in a god. Especially in Hinduism there are so many gods and many Hindus claim to believe in, and respect all the gods. However, Shreeji Maharaj makes it very clear in Vachanamrut G III 39 that there is only
Continue readingAho ho Aa Prapti? Part 2 by Pujya Sunilbhai Gandhi