Mar 2014 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા પૂ.અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! અહીં આપણે માર્ચ મહિના દરમ્યાન ગુણાતીત જ્યોતમાં ઉજવાયેલ ઉત્સવો અને ભક્તિના કાર્યક્ર્મની સ્મૃતિ આનંદ માણીશું. (૧) તા.૧/૩/૨૦૧૪ શનિવાર આજે સવારે બહેનો પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે પ્રદક્ષિણા–ભજન માટે ગયા હતાં. સાંજે ૭.૦૦ થી ૮.૩૦ કીર્તન આરાધનાનો કાર્યક્ર્મ સંયુક્ત સભામાં સંપન્ન થયો હતો.


