29 May 2011 – Triveni Mohotsav Sabha Newsletter
સ્વામિશ્રીજી તાઃ ૨૯/૫/૧૧ જય ગુરૂહરિ પપ્પાજી પરાભક્તિ પર્વની જય જય જય આજે ત્રિવેણી મહોત્સવ જ્યોત પ્રાંગણમાં સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ ની સંયુક્ત સભામાં ઉજવાયો. યોગીજી મહારાજનો ૧૨૦ મો પ્રાગટ્યદિન વૈશાખ સુદ-૧૨. ગુરૂહરિ પપ્પાજીનો ૫૯મો (હિરક પ્રારંભ) સાક્ષાત્કાર દિન. શ્રી ગુણાતીત જ્યોતનો ૪૫ મો સ્થાપના દિન.





