16 to 31 Dec 2012 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી, ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વ્હાલા અક્ષરમુક્તો, નવા વર્ષના ઘણા જ હેતપૂર્વક જય સ્વામિનારાયણ. આજે આપણે અહીં ૨૦૧૨ના વર્ષના છેલ્લા પખવાડિયાની એટલે કે તા.૧૬/૧૨ થી તા.૩૧/૧૨/૨૦૧૨ દરમ્યાનની જ્યોતની સ્મૃતિ બે ઘડી કરી લઈ ધન્ય થઈએ.રવિવાર એટલે જાણે જ્યોતમાં સમૈયાનો દિવસ !
