01 to 31 Jul 2017 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે જુલાઈ માસ દરમ્યાન જ્યોત–જ્યોતશાખામાં ઉજવાયેલ સમૈયા–ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૭/૧૭ ૧લી તારીખ એટલે ગુરૂહરિ પપ્પાજીની પ્રાગટ્ય સ્મૃતિ અને ગુરૂહરિ પપ્પાજીના સાક્ષાત્કાર સ્મૃતિદિન એ ન્યાયે દર તા.