01 to 15 Feb 2018 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમ્યાન ગુણાતીત જ્યોત તથા ગુણાતીત સમાજ દ્વારા ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૨/૧૮

