11 to 20 Dec 2017 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૧ થી ૨૦ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૩/૧૨/૧૭ ગુણાતીત જ્યોતના સંતબહેન પૂ.મુદ્રિકાબેન વૈદ્ય અક્ષરધામ નિવાસી થયા. આજે એકાદશીનો શુભ દિવસ. ગુણાતીત જ્યોતના સંત બહેન શ્રી પૂ.મુદ્રિકાબેન વૈદ્ય ઉ.૭૮વર્ષ અક્ષરધામ નિવાસી થયા. લાંબા સમયની


