01 to 15Aug 2016 – Newsletter
સ્વામિશ્રીજી કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો, શતાબ્દી વંદના સહ જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા.૧ થી ૧૫ ઑગષ્ટ દરમ્યાન જ્યોત તથા જ્યોતશાખામાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૮/૧૬ કીર્તન આરાધના દર મહિનાની ૧લી તારીખે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે જાય