10 to 12 Jun 2016 – Shatabdi Celebration USA
સ્વામિશ્રીજી કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય પધારો “કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવ” ઉજવવા અમેરિકામાં…(ભારતના મુક્તો માટે) ગુણાતીત સમાજના પ્રાણાધાર સ્વરૂપો ગુરૂહરિ પ.પૂ.કાકાશ્રી અને ગુરૂહરિ પ.પૂ.પપ્પાજીની શતાબ્દીનું એક સોપાન આગામી ૧૦ થી ૧૨ જૂન, ૨૦૧૬ દરમ્યાન શિકાગો–અમેરિકામાં સર્વે પ્રત્યક્ષ ગુણાતીત સ્વરૂપો અને જ્યોતિર્ધરોની દિવ્ય સંનિધિમાં ભવ્યતાથી ઉજવાશે.