16 To 31 May 2015 – Newsletter
સ્વામિશ્રીજી કાકાજી-પપ્પાજી બંધુ બેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૬ થી ૩૧ મે દરમ્યાન જ્યોત, જ્યોત શાખાઓ અને મંડળોમાં થયેક સમૈયા-ઉત્સવ વગેરેની વિશેષ સ્મૃતિ અહીં આપણે માણીશું. આ પખવાડીયું ખૂબ ખૂબ સ્મૃતિ લઈને આવેલું છે.