15 Feb 2015 – Param Pujya Aksharvihari swamiji 80th Birthday Celebration
સ્વામિશ્રીજી, કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય જય જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય જય જય તા.૧૫/૨/૧૫ રવિવાર (એકાદશી) સ્વામી સ્વરૂપ પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીનો ૮૦મો પ્રાગટ્યદિન સાંકરદા તીર્થધામે સ્વામી સ્વરૂપ પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીનો ૮૦મો પ્રાગટ્યપર્વ બંધુ બેલડી શતાબ્દી મહોત્સવના સોપાનરૂપે ખૂબ જ દિવ્યરૂપે ઉજવાયો. સભા જ્યોતના પ્રાંગણમાં (અક્ષર મહોલના હૉલમાં) ગુણાતીત સમાજના ચારેય પાંખાળા મુક્તો, ગુણાતીત સ્વરૂપોના સાંનિધ્યે થઈ હતી.