GKP 9370

16 to 31 Aug 2014 – Newsletter

                                                   સ્વામિશ્રીજી                                       જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે

Continue reading16 to 31 Aug 2014 – Newsletter

01 to 15 Aug 2014 – Newsletter

                                                  સ્વામિશ્રીજી                                   તા.૨૩/૮/૧૪ જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧ થી ૧૫ ઑગષ્ટ દરમ્યાન જ્યોત અને જ્યોત શાખા મંદિરમાં ઉજવાયેલ ઉત્સવ તથા ભજન–ભક્તિના વિશેષ કાર્યક્ર્મ થયા તેની સ્મૃતિ

Continue reading01 to 15 Aug 2014 – Newsletter

16 to 31 Jul 2014 – Newsletter

સ્વામિશ્રીજી                           જય ગુરૂહરિ પપ્પાજી અહીં આપણે તા.૧૬/૭/૧૪ થી તા.૩૧/૭/૧૪ દરમ્યાન જ્યોતમાં તથા જ્યોતશાખા મંદિરોમાં થયેલ ઉત્સવ ભક્તિની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૬/૭/૧૪ થી જ્યોતમાં બહેનોની મંગલ સભામાં સાધક બહેનોએ બનાવેલા ભજનોની સમજૂતીરૂપે પ્રવચનનું આયોજન પ.પૂ.દેવીબેનની પ્રેરણાથી શરૂ થયું. ઓહોહો ! તેમાં ખૂબ જ બ્રહ્માનંદ પ્રાપ્ત થયો હતો. પ્રત્યક્ષના ઉપાસક એવા ર્દષ્ટાવાળા કવિત્રીનાં અંતરમાંથી નીકળેલું ભજન સામાન્ય નથી હોતું પણ સાધના દરમ્યાનના

Continue reading16 to 31 Jul 2014 – Newsletter

GKP 4780

01 to 15 Jul 2014 – Newsletter

સ્વામિશ્રીજી                       ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે આપણે તા.૧/૭/૧૪ થી ૧૫/૭/૧૪ દરમ્યાન જ્યોત અને જ્યોત શાખા મંદિરમાં થયેલ સમૈયા–શિબિર, મહાપૂજા વગેરેની વિશેષ નોંધની સ્મૃતિ અહીં માણીશું. (૧) તા.૧/૭/૧૪ મંગળવાર કીર્તન આરાધના આજે મંગલ પ્રભાતે જ્યોતનાં બહેનો શાશ્વત ધામે દર્શન–પ્રદક્ષિણા–ભજન–ધૂન માટે ગયાં હતાં. અને ભક્તિભાવથી ભજન–ભક્તિ કર્યાં હતાં. સાંજે ૭.૩૦ થી ૯.૦૦ રાબેતા મુજબ

20140622 075215

16 to 30 Jun 2014 – Newsletter

સ્વામિશ્રીજી                               જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ જૂન દરમ્યાન જ્યોત–જ્યોત શાખા મંદિરમાં થયેલ સમૈયા–મહાપૂજા–શિબિર આદિ ઉત્સવોની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૬/૬/૧૪ આજે ગાંધીનગર ભારત દેશના નવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રી અને ભાઈના કુટુંબને મળવા જ્યોતમાંથી બહેનો ગયેલ. પ.પૂ.દીદીની પ્રેરણા–ભાવના હતી કે…

01 to 15 Jun 2014 – Newsletter

સ્વામિશ્રીજી                       જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ સર્વે અક્ષરમુક્તો, ૧લી જૂન મહામંગલ પર્વના આપને જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા. ૧ થી ૧૫ જૂન દરમ્યાન જ્યોત અને જ્યોત શાખાઓમાં થયેલ સમૈયા, મહાપૂજા વગેરે ભક્તિના કાર્યક્ર્મની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૬/૧૪ રવિવાર આજનો દિવસ ખૂબ ભવ્ય દિવસ ! (૧) ગુરૂહરિ પપ્પાજીનો સાક્ષાત્કારદિન. જો કે જે સાકાર સ્વરૂપ છે તેને સાક્ષાત્કાર

Continue reading01 to 15 Jun 2014 – Newsletter

May 2014 – Newsletter part 2

સ્વામિશ્રીજી                          જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! વિભાગ–૨ ઍપ્રિલ–મે મહિના દરમ્યાન જ્યોત જ્યોતશાખામાં તથા મંડળોમાં થયેલ ગ્રીષ્મ શિબિરનો અહેવાલ ગયા પરિપત્રમાં આપણે એપ્રિલ મહિના દરમ્યાન થયેલ ગ્રીષ્મ શિબિરની સ્મૃતિ માણી. આ વખતે મહાપૂજા અભિયાનના ભાગરૂપે શિબિરની સાથે મહાપૂજાનું આયોજન પણ થયેલ છે. જે સેન્ટરની જેવી અનુકૂળતા એ પ્રમાણે પ્લાન કરી પ્રભુ તરફની ભક્તિ અદા કરી

Continue readingMay 2014 – Newsletter part 2