01 to 31 Jan 2015 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે જાન્યુઆરી મહિના દરમ્યાન જ્યોત તથા જ્યોતશાખામાં ઉજવાયેલ સમૈયા-ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૧/૧૫ નૂતન વર્ષના જય સ્વામિનારાયણ. નવા વર્ષની તા.૧લીની કીર્તન આરાધના રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ બહેનોની સભામાં થઈ હતી. ભજન કીર્તન બાદ પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેને આશીર્વાદ આપ્યા હતાં. આજે નવું વર્ષ ! પપ્પાજી કહેતા આપણે નિત નવું





