01 to 15 Feb 2014 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમ્યાન જ્યોતની સ્મૃતિ-પપ્પાજીના ભક્તોની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૨/૨૦૧૪શનિવાર દર તા.૧લીએ ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યદિનની તથા સાક્ષાત્કારદિનની સ્મૃતિ સાથે કીર્તન આરાધના કરીએ છીએ તે મુજબ જ્યોતમાં