16 to 31 Jul 2014 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી અહીં આપણે તા.૧૬/૭/૧૪ થી તા.૩૧/૭/૧૪ દરમ્યાન જ્યોતમાં તથા જ્યોતશાખા મંદિરોમાં થયેલ ઉત્સવ ભક્તિની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૬/૭/૧૪ થી જ્યોતમાં બહેનોની મંગલ સભામાં સાધક બહેનોએ બનાવેલા ભજનોની સમજૂતીરૂપે પ્રવચનનું આયોજન પ.પૂ.દેવીબેનની પ્રેરણાથી શરૂ થયું. ઓહોહો ! તેમાં ખૂબ જ બ્રહ્માનંદ પ્રાપ્ત થયો હતો. પ્રત્યક્ષના ઉપાસક એવા ર્દષ્ટાવાળા કવિત્રીનાં અંતરમાંથી નીકળેલું ભજન સામાન્ય નથી હોતું પણ સાધના દરમ્યાનના





