May & Jun 2020 – Live Streaming

The following events will be live streamed: 28 May 10:00 – 12:00 IST | Mahapuja  31 May 09.30 – 12:00 IST | Guruhari Pappaji’s Realization Day Sabha 01 June 20.30 – 22.00 IST | Bhajan Sandhya 07 June 09:30 – 12:00 IST | Param Pujua Didi’s Divine Day Watch live by clicking here

16 to 31 Jan 2020 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિ પપ્પાજીની જય     ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ જાન્યુઆરી દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા–ઉત્સવની સ્મૃતિ માણીશું.    (૧) તા.૧૬/૧/૨૦ પૂ.ઈન્દુબેન પટેલ (લંડન)ની ત્રયોદશીની મહાપૂજા   લંડનના વૉલધમસ્ટ્રો મંડળના ચૈતન્ય માધ્યમ પૂ.ઈન્દુબેન નવીનભાઈ પટેલની ત્રયોદશીની મહાપૂજા તેમનાં દીકરી અને કુટુંબના સભ્યોએ કરાવી હતી.