May 2019 – Bhaio’s Shibir
સ્વામિશ્રીજી ગુરૂહરિપપ્પાજીનીજય વચનામૃતદ્વિશતાબ્દીપર્વનીજય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! ગુરૂહરિ પપ્પાજી મહારાજની દિવ્ય પ્રેરણા અને ગુણાતીત જ્યોતના સંત સ્વરૂપોના આશીર્વાદથી ગુણાતીત જ્યોત વલ્લભ વિદ્યાનગર પ્રતિ વર્ષ સત્સંગી દીકરાઓના સર્વાંગી વિકાસ અર્થે પરમ સંસ્કાર સિંચન શિબિરનું આયોજન કરે છે.