16 To 30 Sept 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! ઓહોહો ! આ પખવાડીયું તો ગુરૂહરિ પપ્પાજીની પ્રાગટ્ય તિથિ ભાદરવા વદ-૬ લઈને આવેલું છે. તો એ આનંદમાં ભજનની કડી ગાઈને
