16 to 31 Oct 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! ઓહોહો ! આ પખવાડીયું તો દીપોત્સવી પર્વ લઈને આવેલું છે. તો ચાલો આ પર્વની સાથે સાથે ૧૬ થી ૩૦ ઑક્ટોબર દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ અન્ય સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીએ.
