Guruvandana Mahotsav

 

 

II SWAMISHREEJI II

JAY GURUHARI PAPPAJI

SHREE GUNATIT JYOT MAHILA KENDRA

PAPPAJI MARG, P.O.BOX.NO.23, VALLABH VIDYANAGAR – 388120 GUJARAT (INDIA)

 

પૂ.વહાલા અક્ષર મુક્તો !

 

જય સ્વામિનારાયણ !

 

આપણે ૨૦૧૭ ને ૨૦૧૮ના વર્ષમાં સ્વરૂપોના વિશેષ સમૈયા નીચે મુજબ ઉજવવાનું નક્કી કરેલ છે.

 

 

 

() .પૂ.દેવીબેનનો ૮૦મો પ્રાગટ્યદિન ગુરૂવંદનામહોત્સવ રૂપે

    

    તા.૨૫, ૨૬ નવેમ્બર ૨૦૧૭ના ઉજવીશું.

   

    તા.૨૫/૧૧/૧૭ શનિવાર સાંજે .૩૦ થી .૩૦  માહાત્મ્યગાનની સભા

   

   તા.૨૬/૧૧/૧૭ રવિવાર સવારે .૦૦ થી ૧૨.૩૦ મુખ્ય સભા  

 

 

() .પૂ.જ્યોતિબેનનો ૮૫મો પ્રાગટ્યદિન સમન્વયપર્વ રૂપે

     

    તા.૧૦,૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮ના ઉજવીશું.

    

     તા.૧૦//૧૮ શનિવાર સાંજે .૩૦ થી .૩૦  માહાત્મ્યગાનની સભા

    

     તા.૧૧//૧૮ રવિવાર સવારે .૦૦ થી ૧૨.૩૦ મુખ્ય સભા

 

() .પૂ.જશુબેનનો ૮૫મો પ્રાગટ્યદિન શરણમ્પર્વ રૂપે

    

     તા.૨૪, ૨૫ નવેમ્બર ૨૦૧૮ના ઉજવીશું.

   

    તા.૨૪/૧૧/૧૮ શનિવાર સાંજે .૩૦ થી .૩૦  માહાત્મ્યગાનની સભા

   

    તા.૨૫/૧૧/૧૮ રવિવાર સવારે .૦૦ થી ૧૨.૩૦ મુખ્ય સભા

   

    ઉપરોક્ત ત્રણેય સમૈયાનું સ્થળગુણાતીતજ્યોત’ ‘પપ્પાજીહૉલ છે.

   (ભાઈઓબહેનોની સંયુક્ત સભા છે.)

 

જય સ્વામિનારાયણ