Guruvandana Mahotsav

 

 

II SWAMISHREEJI II

JAY GURUHARI PAPPAJI

SHREE GUNATIT JYOT MAHILA KENDRA

PAPPAJI MARG, P.O.BOX.NO.23, VALLABH VIDYANAGAR – 388120 GUJARAT (INDIA)

 

પૂ.વહાલા અક્ષર મુક્તો !

 

જય સ્વામિનારાયણ !

 

આપણે ૨૦૧૭ ને ૨૦૧૮ના વર્ષમાં સ્વરૂપોના વિશેષ સમૈયા નીચે મુજબ ઉજવવાનું નક્કી કરેલ છે.

 

 

 

(૧) પ.પૂ.દેવીબેનનો ૮૦મો પ્રાગટ્યદિન ‘ગુરૂવંદનામહોત્સવ’ રૂપે

    

    તા.૨૫, ૨૬ નવેમ્બર ૨૦૧૭ના ઉજવીશું.

   

    તા.૨૫/૧૧/૧૭ શનિવાર સાંજે ૪.૩૦ થી ૭.૩૦  માહાત્મ્યગાનની સભા

   

   તા.૨૬/૧૧/૧૭ રવિવાર સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ મુખ્ય સભા  

 

 

(૨) પ.પૂ.જ્યોતિબેનનો ૮૫મો પ્રાગટ્યદિન ‘સમન્વયપર્વ’ રૂપે

     

    તા.૧૦,૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮ના ઉજવીશું.

    

     તા.૧૦/૨/૧૮ શનિવાર સાંજે ૪.૩૦ થી ૭.૩૦  માહાત્મ્યગાનની સભા

    

     તા.૧૧/૨/૧૮ રવિવાર સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ મુખ્ય સભા

 

(૩) પ.પૂ.જશુબેનનો ૮૫મો પ્રાગટ્યદિન ‘શરણમ્પર્વ’ રૂપે

    

     તા.૨૪, ૨૫ નવેમ્બર ૨૦૧૮ના ઉજવીશું.

   

    તા.૨૪/૧૧/૧૮ શનિવાર સાંજે ૪.૩૦ થી ૭.૩૦  માહાત્મ્યગાનની સભા

   

    તા.૨૫/૧૧/૧૮ રવિવાર સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ મુખ્ય સભા

   

    ઉપરોક્ત ત્રણેય સમૈયાનું સ્થળ – ‘ગુણાતીતજ્યોત’ ‘પપ્પાજીહૉલ’ છે.

   (ભાઈઓ–બહેનોની સંયુક્ત સભા છે.)

 

જય સ્વામિનારાયણ