Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November
knee camp

May 2019 – Knee Camp

The month of May is recognized each year as the National Arthritis Awareness Month. In view of this, Shree Gunatit Jyot Mahila Trust, organized a ‘Knee Arthritis Camp’ for 30 days from 1st May to 30th May 2019 and was held at Pappaji Multitherapy Centre, Vallabh Vidyanagar.

16 to 31 May 2019 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિ પપ્પાજી જય   વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !   આજે અહીં આપણે તા.૧૬ થી ૩૧મે દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.   (૧) તા.૧૬-૧૭-૧૮ પપ્પાજી-દેવીબેન સ્વરૂપ પ.પૂ.મણિબાના ૮૫મા પ્રાગટ્યપર્વની ઉજવણી   જીવનની પ્રત્યેક પળે ‘સેવામાં જ પરમપદ’ માન્યું. એવાં મણીબેન ૧૯૩૩માં ચંચળબેન આશાભાઈને ત્યાં પ્રગટ્યા ને

01 to 15 May 2019 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિ પપ્પાજીની જય   વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો જય સ્વામિનારાયણ !   આજે અહીં આપણે તા. ૧ થી ૧૫ મે દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.   (૧) તા.૧/૫/૧૯   આજે ૧લી તારીખ નિમિત્તે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયાં હતાં, અને ગુરૂહરિ પપ્પાજીના ચરણે

1st and 2nd June 2019 – Live streaming

We will be live streaming following Mohotsav: 1st June Param Pujya Didi’s Realisation Day 09:30am to 12:30pm IST Kirtan Aradhana 20:00pm to 22:00pm IST 2nd June Guruhari Pappaji Maharaj’s Realisation Day, Gunatit Samaj and Gunatit Jyot ni Stapna Din – Main Sabha 09:30am to 12:30pm IST Watch live on gunatitjyot.org and catchup here in the days after the events.

16 to 30 Apr 2019 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિ પપ્પાજીની જય   વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો!   જય સ્વામિનારાયણ!   અહીં આપણે તા.૧૬ થી ૩ ૦એપ્રિલ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.   (૧) તા.૧૭/૪/૧૯   સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોની મંગલ દર્શનની સભા થાય છે. તેમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત

01 to 15 Apr 2019 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   વચનામૃતદ્વિશતાબ્દીપર્વનીજય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો,   જય સ્વામિનારાયણ !   અહીં આપણે તા.૧ થી ૧૫ ઍપ્રિલ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.    (૧) તા.૧/૪/૧૯   આજે ૧લી તારીખ નિમિત્તે સવારે ૮.૦૦ વાગ્યે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા હતાં.

01 to 15 Apr 2019 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   વચનામૃતદ્વિશતાબ્દીપર્વનીજય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો,   જય સ્વામિનારાયણ !   અહીં આપણે તા.૧ થી ૧૫ ઍપ્રિલ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.    (૧) તા.૧/૪/૧૯   આજે ૧લી તારીખ નિમિત્તે સવારે ૮.૦૦ વાગ્યે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા હતાં.

Health Camp Anand

Mar 2019 – Health Camp Anand

A General Health Checkup Camp was organized by Shree Gunatit Jyot Mahila Trust, Vallabh Vidyanagar from 1st March to 20th March, 2019, at Anand. Our health is our responsibility, our right and our duty. Health checkup and diagnostic tests can help to find problems before they occur. They can help find problems early so that your chances for treatment and cure

Continue readingMar 2019 – Health Camp Anand

Health Awareness Mumbai

Mar 2019 – Health Awareness Programme for Females

A Health Awareness Programme for females was organized by Shree Gunatit Jyot Mahila Trust, Vallabh Vidyanagar on Saturday, 23rd March, 2019 at Gunatit Jyot, Borivali, Mumbai. In a world with an ageing population, the challenge is to prevent and manage the risk factors of today to ensure that they do not lead to the chronic health problems of tomorrow. One

Continue readingMar 2019 – Health Awareness Programme for Females

16 to 31 Mar 2019 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   અહીં આપણે તા.૧૬ થી ૩૧ માર્ચ દરમ્યાન જ્યોત તથા જ્યોત શાખામાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.   (૧) તા.૧૭/૩/૧૯ રવિવાર   જ્યોતમાં રોજ સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ પપ્પાજી હૉલમાં બહેનોની મંગલ દર્શનની સભા થાય છે.  આજની સભામાં સહુ પ્રથમ ગુરૂહરિ