16 to 31 Mar 2016 – Newsletter
સ્વામિશ્રીજી કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૬ થી ૩૧ માર્ચ દરમ્યાન જ્યોત તથા જ્યોતશાખામાં ઉજવાયેલ ઉત્સવોની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૯ થી ૨૩માર્ચ પ.પૂ.સાહેબજીનો ૭૫મો પ્રાગટ્યપર્વ ઓહો…વેમાર ગામની એ